કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદમાં પાણીની વ્યવસ્થા ચર્ચામાં: AMCનો અછત ન હોવાનો દાવો, છતાં ટેન્કર આયોજન કેમ?
Gujarat 31 Oct 2026, 01:57 PM

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદમાં પાણીની વ્યવસ્થા ચર્ચામાં: AMCનો અછત ન હોવાનો દાવો, છતાં ટેન્કર આયોજન કેમ?

O
OBStories
@obstories
અમદાવાદના 14 વોર્ડ માટે 35 હજારથી વધુ ટેન્કર ફેરા અને રૂ. 1.71 કરોડના ખર્ચની તૈયારી હોવાનો અહેવાલ. AMCના અધિકારીઓ નિયમિત અછતનો ઇનકાર કરે છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation