Gujarat
16 Oct 2026, 09:31 AM
ધંધુકા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત!: ડમ્પરની ટક્કર બાદ ઇકો કારમાં જોરદાર બ્લાસ્ટ, બહાર નીકળવાની તક ન મળતા અંદર જ ભડથું થઈ ગયો યુવક
ધંધુકા બસ સ્ટેશન નજીક શાખા જીન પાસે ડમ્પરની ટક્કર બાદ ઇકો કારમાં આગ લાગી. કારચાલક સંજય સતવારાનું કારમાં જ કરુણ મોત થયાની પ્રાથમિક માહિતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)