Gujarat
01 Nov 2026, 03:42 PM
"જેલના સળિયા ચૈતર વસાવાની ક્રાંતિ રોકી નહીં શકે": "2027ની ચૂંટણીમાં અમે જેલનો જવાબ વોટથી આપીશું", આદિવાસી ન્યાય યાત્રામાં ચૈતર વસાવાના પત્નીનો હુંકાર
ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રાના નવમા દિવસે સંતરામપુરમાં બ્રિજરાજ સોલંકી જોડાયા. AAP આગેવાનોએ સરકાર સામે આક્ષેપો કર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)