Gujarat
31 Oct 2026, 11:57 AM
ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું આટલું અફીણ?: આબુરોડમાં ઝડપાયેલા 1 કરોડથી વધુનાં જથ્થાથી તપાસ તેજ
માવલ ચેકપોસ્ટ પર RIICO પોલીસે મિની ટ્રકમાંથી 20.696 કિલો અફીણ ઝડપ્યું. મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ કરી NDPS હેઠળ તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)