રાજકોટના શાપર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો
Gujarat 16 Nov 2026, 04:52 PM

રાજકોટના શાપર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો

O
OBStories
@obstories
શાપરના વીરવા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રી સદગુરુ ઇન્ડસ્ટ્રીઝના લાકડાના ગોડાઉનમાં આગ લાગી. ફાયર ટીમે ત્રણ કલાકે કાબૂ મેળવ્યો, નુકસાનની તપાસ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation