વટામણ ચોકડી ચક્કાજામ!: રવિવારની રજામાં હાઈવે પર 5 કિમી સુધી વાહનોની કતારો, મુસાફરો 3 કલાક સુધી ફસાયા
Gujarat 16 Nov 2026, 12:05 AM

વટામણ ચોકડી ચક્કાજામ!: રવિવારની રજામાં હાઈવે પર 5 કિમી સુધી વાહનોની કતારો, મુસાફરો 3 કલાક સુધી ફસાયા

O
OBStories
@obstories
દિવાળી વેકેશન અને રવિવારની રજાથી બગોદરા-વટામણ-ધોળકા હાઈવે પર ભારે ટ્રાફિક જામ. વટામણ ચોકડી પાસે વાહનો કલાકો સુધી અટવાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
5

Comments (0)

Login to join the conversation