Gujarat
15 Oct 2026, 07:53 PM
ડુપ્લિકેટ ચાવીથી 13 બાઇક ચોરનાર 'શાતિર ચોર' ક્રાઇમ બ્રાન્ચના સિકંજામાં: હપ્તા બાકી હોવાનું નાટક કરી સસ્તામાં વેચી દેતો!
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના આરોપમાં રાકેશ દરજીને ઝડપી 13 મોટરસાઇકલ કબજે કરી. ફતેગંજ અને સયાજીગંજના 10 ગુનાઓ ઉકેલ્યાનો પોલીસનો દાવો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)