Gujarat
15 Oct 2026, 10:50 AM
વડોદરામાં ACBની મોટી ટ્રેપ: લેબર લાયસન્સ માટે ₹70 હજારની લાંચ માંગ્યાની ફરિયાદ, બે શ્રમ અધિકારીઓ સામે કાર્યવાહી
વડોદરામાં લેબર લાયસન્સની કાર્યવાહી માટે ₹70 હજારની લાંચ માંગ્યાની ફરિયાદ બાદ ACBએ છટકું ગોઠવ્યું. શ્રમ વિભાગના બે અધિકારીઓનાં નામ સામે આવ્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)