Gujarat
15 Oct 2026, 07:53 PM
સુરેન્દ્રનગરમાં ખાણ-ખનિજ માફિયાઓ પર રાજકોટ IG સ્ક્વોડ ત્રાટકી: 45 લાખનો મુદ્દામાલ જપ્ત થતાં સ્થાનિક પોલીસ ઘેરાઈ!
સુરેન્દ્રનગરના સમઢિયાળા અને મઢાદ ગામે રાજકોટ રેન્જ IG સ્ક્વોડની રેડમાં વોશ પ્લાન્ટ, ડમ્પર, લોડર અને હિટાચી મશીન સહિત રૂ. 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)