સાયલા અને થાનગઢમાં ખનીજચોરીનો પર્દાફાશ: લીંબડી DySP સ્ક્વોડે 16 ટ્રેક્ટર અને 100 મેટ્રિક ટન કોલસા સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Gujarat 16 Nov 2026, 07:53 PM

સાયલા અને થાનગઢમાં ખનીજચોરીનો પર્દાફાશ: લીંબડી DySP સ્ક્વોડે 16 ટ્રેક્ટર અને 100 મેટ્રિક ટન કોલસા સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

O
OBStories
@obstories
લીંબડી DYSP ટીમે સાયલા અને થાનગઢનાં ગામોમાં દરોડા પાડી કાર્બોસેલના 30 કૂવા શોધ્યા. 16 ટ્રેક્ટર અને 100 મેટ્રિક ટન કોલસો કબજે કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
15

Comments (0)

Login to join the conversation