Gujarat
14 Nov 2026, 12:35 AM
સુરતના ઉન વિસ્તારમાં ચીંધીના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર વિભાગની 6 ગાડીઓ દોડી; કાર બળીને ખાખ
સુરતના ઉન ભીંડી બજારના સત્યનારાયણ નગરમાં ચીંધીના ગોડાઉનમાં આગ. ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી, કાર બળીને ખાખ, જાનહાનિ નહીં.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)