સુરતના રિવર વ્યૂ હાઈટ્સમાં આગ બાદ ફાયર સેફ્ટી પર સવાલો: રહીશોએ બિલ્ડર અને તંત્ર સામે ઉઠાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat 14 Nov 2026, 05:28 PM

સુરતના રિવર વ્યૂ હાઈટ્સમાં આગ બાદ ફાયર સેફ્ટી પર સવાલો: રહીશોએ બિલ્ડર અને તંત્ર સામે ઉઠાવ્યા ગંભીર આક્ષેપ

O
OBStories
@obstories
મોટા વરાછાની રિવર વ્યૂ હાઈટ્સમાં આગ બાદ રહીશોએ ફાયર પાઈપલાઈન, એક્સપાયર બાટલા અને મેન્ટેનન્સમાં ખામીઓના આક્ષેપ કર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation