Gujarat
16 Nov 2026, 06:53 PM
સુરતમાં ‘ભૂતિયા SMC અધિકારી’નો મામલો ગરમાયો!: ફેરિયાઓ પાસે પૈસા માગ્યાના આક્ષેપ, બીજા દિવસે પણ ઓળખનો પત્તો નહીં
ન્યૂ વીઆઈપી રોડ પાસે ‘ઓન ડ્યુટી SMC’ લખેલી બાઈકવાળા શખ્સે ફેરિયાઓ પાસેથી પૈસા માગ્યાનો આક્ષેપ. મનપા તેની ઓળખ તપાસે છે; અલથાણ પોલીસને ફરિયાદ મળી નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
12
Comments (0)