ઘર તોડી પાડ્યાં, હવે આવાસની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા?: નાસીરનગર કેસમાં મનપા ભીંસમાં, કહ્યું- અમારી પાસે નીતિ જ નથી
Gujarat 12 Nov 2026, 02:57 PM

ઘર તોડી પાડ્યાં, હવે આવાસની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા?: નાસીરનગર કેસમાં મનપા ભીંસમાં, કહ્યું- અમારી પાસે નીતિ જ નથી

O
OBStories
@obstories
સુરત મનપાએ નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાની નીતિ ન હોવાનું જણાવ્યું. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હાઈકોર્ટની સુનાવણી પર નજર.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation