Surat, Gujarat
16 Nov 2026, 02:55 PM
ઘરકંકાસનો લોહિયાળ અંત: સુરત લાલગેટના પાલિયા ગ્રાઉન્ડમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી
સુરતના લાલગેટ વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડમાં મહિલા લોહીલુહાણ હાલતમાં મળી. પતિ પર હત્યાનો આક્ષેપ, પોલીસે શોધખોળ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)