Gujarat
04 Nov 2026, 12:25 AM
સુરતના કતારગામમાં ગેરકાયદે તપેલા ડાઈંગ સામે કાર્યવાહી: ત્રણ દિવસમાં 135 મિલકતો સીલ કરાઈ
સ્થાનિકોની ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકાએ કતારગામના ટી.પી. સ્કીમ નં. 24માં 29 ઓક્ટોબર, 30 ઓક્ટોબર અને 2 નવેમ્બરે કુલ 135 મિલકતો સીલ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)