Gujarat
15 Oct 2026, 05:53 PM
સુરતમાં નશાયુક્ત કોડીન સીરપનો વેપાર ઝડપાયો?: 58 બોટલ સાથે બે રત્નકલાકારની ધરપકડ
સુરતના પુણા વિસ્તારમાં પર્વત પાટિયા નજીકથી કોડીન સીરપની 58 બોટલ સાથે વિપીન વાગળીયા અને દિનેશ વેગળને પોલીસે ઝડપી પાડ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)