Gujarat
05 Nov 2026, 10:21 AM
સુરત સિવિલ હોસ્પિટલના સેવા યોદ્ધાઓની અનોખી દિવાળી: 950થી વધુ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીઓની સેવામાં તૈનાત
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીએ 950થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબો 24 કલાક દર્દીઓની સેવામાં રહેશે. ઇમરજન્સી માટે ખાસ આયોજન.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)