Gujarat
15 Nov 2026, 08:08 PM
બુલેટ ટ્રેનના સુરત–બીલીમોરા રૂટ પર 20 નવેમ્બરથી વીજવાયરોમાં દોડશે કરંટ: NHSRCLની જાહેર જનતાને ચેતવણી: ઓવરહેડ વીજવાયરોની નજીક જવું જોખમી
NHSRCLએ સુરત–બીલીમોરા એલિવેટેડ સેક્શનના ઓવરહેડ વાયરોને 20 નવેમ્બર, 2026થી લાઇવ માનવા અને તેમની નજીક ન જવા જાહેર સલામતી સૂચના આપી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)