Gujarat
14 Nov 2026, 03:27 PM
વડોદરાના સયાજીબાગ ઝૂમાં દિવાળી વેકેશનની રોનક: 6 દિવસમાં 19 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
દિવાળી વેકેશનમાં વડોદરાના સયાજીબાગ ઝૂમાં 19,040 મુલાકાતીઓ નોંધાયા. છ દિવસમાં રૂ. 12.95 લાખની આવક થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)