Gujarat
17 Nov 2026, 12:45 AM
ભરૂચના આમોદ તાલુકાના સમની ગામે તસ્કરોનો તરખાટ: ભાઈબીજની ઉજવણી માટે અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનમાંથી 21 થી 22 તોલા સોનાની ચોરી
ભરૂચના આમોદ તાલુકાના સમની ગામે પરિવાર અમદાવાદ ગયો ત્યારે બંધ મકાનમાં ચોરી. 21થી 22 તોલા સોનું ચોરાયાનો ભરતભાઈ પટેલનો આક્ષેપ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)