સાબરડેરી ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય: ઉમેદવારોની પસંદગી માટે આવતીકાલે યોજાશે સેન્સ પ્રક્રિયા
Gujarat 02 Nov 2026, 12:26 PM

સાબરડેરી ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય: ઉમેદવારોની પસંદગી માટે આવતીકાલે યોજાશે સેન્સ પ્રક્રિયા

O
OBStories
@obstories
સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 6 નવેમ્બરે ચૂંટણી. ભાજપ આવતીકાલે નવા સર્કિટ હાઉસ ખાતે નિયામકોની સેન્સ લેશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation