Gujarat
17 Nov 2026, 10:36 AM
'અમારા લીધે આનંદીબેનને CM ની ખુરશી છોડવી પડી, માફી માંગવી છે': બાંભણિયાના નિવેદનથી ગરમાયું પાટીદાર રાજકારણ! અનાર પટેલે કહ્યું; ચિંતાના કરો, મમ્મીના મનમાં એવું કંઈ નથી
દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલની માફી માગવાની ઇચ્છા વ્યક્ત કરી. લાલજી, વરુણ અને ચિરાગ પટેલનાં નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)