Gujarat
15 Nov 2026, 12:07 PM
દિવાળી વેકેશનમાં પાવાગઢ બન્યું આસ્થાનું કેન્દ્ર: નવ દિવસમાં 17 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન
પાવાગઢમાં દિવાળીના નવ દિવસ દરમિયાન 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા કાલિકાનાં દર્શન કર્યાં. ટ્રસ્ટ અને તંત્રના આયોજનથી પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)