Gujarat
04 Nov 2026, 04:33 PM
પહેલા ઘરે આવી અપશબ્દો બોલ્યા પછી 6 શખ્સોએ યુવકને ઘેરીને માર માર્યો: જૂની અદાવતમાં પાટણના સમીમાં આવેલા બાબરી ગામે થઈ બબાલ
બાબરી ગામે છ શખ્સોએ નરેશ ઠાકોર પર લોખંડની ટોમીથી હુમલો કર્યાનો આક્ષેપ. સમી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)