Gujarat
12 Nov 2026, 02:57 PM
દીપડાના મોઢામાં હતો આઠ વર્ષનો દિકરો, છતાં માતાએ હિંમત ન હારી!: જીવના જોખમે પુત્રને બચાવ્યો, નવસારીમાં હચમચાવનારી ઘટના
નવસારીના સરા ગામે દીપડાએ આઠ વર્ષના સની પર હુમલો કર્યો. માતાએ લાકડીના ફટકા મારી બાળકને છોડાવ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)