Gujarat
04 Nov 2026, 05:33 PM
નસવાડીમાં અવિશ્વાસની દરખાસ્ત પર બબાલ: સભ્યોને રૂમમાં પૂરી દેવાયા હોવાનો આક્ષેપ, વાહનોનાં કાચ તૂટ્યા
છોટાઉદેપુરના નસવાડીમાં સરપંચ સામેની અવિશ્વાસની બેઠકમાં હોબાળો, સભ્યોને રૂમમાં બંધ કર્યાના અને વાહનોના કાચ તોડ્યાના આક્ષેપ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)