Gujarat
15 Oct 2026, 05:53 PM
પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું નળ સરોવર પક્ષી અભયારણ્ય: ₹26 કરોડના વિકાસકાર્યો, નવી બોટ અને સુરક્ષા વ્યવસ્થા પર ભાર
નળ સરોવર પક્ષી અભયારણ્ય 9 ઑક્ટોબરથી ખુલ્લું. વિકાસકાર્યો, બોટિંગની સુરક્ષા વ્યવસ્થા, શ્રેષ્ઠ પક્ષીદર્શન સમય અને ઑનલાઇન પરમિટની માહિતી જાણો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)