Gujarat
16 Nov 2026, 11:06 AM
ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી રૂ.12 લાખની ખંડણી માંગનાર ગેંગ પકડાઈ: મોરબીમાં યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ, એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ
મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક અને ખંડણી માગવાના કેસમાં ચાર આરોપીઓને પકડ્યા; પાંચમા આરોપીની શોધખોળ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)