મહેસાણામાં દારૂ ભરેલી કારે બાઇકસવારને મારી જોરદાર ટક્કર: એકનું મોત; અકસ્માત બાદ કારચાલક ફરાર
Gujarat 17 Nov 2026, 05:33 PM

મહેસાણામાં દારૂ ભરેલી કારે બાઇકસવારને મારી જોરદાર ટક્કર: એકનું મોત; અકસ્માત બાદ કારચાલક ફરાર

O
OBStories
@obstories
વડનગરના સુઠિયા ગામ પાસે દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ. કારચાલક ખેરાલુમાં કાર મૂકી ફરાર.
Source Credit: offbeatstories.in
Read Full Story
24

Comments (0)

Login to join the conversation