Gujarat
06 Nov 2026, 04:18 PM
કેશોદના અજાબમાં હૃદયદ્રાવક ઘટના: ખુલ્લા કૂવામાં પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત
જૂનાગઢના કેશોદ નજીક અજાબમાં રમતી વખતે દોઢ વર્ષની બાળકી ખુલ્લા કૂવામાં પડી. ખેડૂતોના બચાવ પ્રયાસ છતાં હોસ્પિટલમાં મોત.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)