Gujarat
04 Nov 2026, 04:33 PM
3 વર્ષથી વ્યાજખોરોના કબજામાં હતી દુકાનો: જૂનાગઢ પોલીસે એક ઝાટકે 1.50 કરોડની મીલકોતો કરાવી મુક્ત
જૂનાગઢ પોલીસે વ્યાજખોરોના કબજામાંથી રૂ. 1.50 કરોડની છ દુકાનો મુક્ત કરાવી ફરિયાદીને પરત સોંપી. વ્યાજખોરી સામે ખાસ ડ્રાઇવમાં પાંચ ગુના નોંધાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)