દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી વિદેશી દારૂની 3,216 બોટલો ઝડપાઈ: પાંચની ધરપકડ અને રૂ.21.23 લાખનો મુદ્દામાલ જપ્ત
Gujarat 14 Nov 2026, 05:28 PM

દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી વિદેશી દારૂની 3,216 બોટલો ઝડપાઈ: પાંચની ધરપકડ અને રૂ.21.23 લાખનો મુદ્દામાલ જપ્ત

O
OBStories
@obstories
જૂનાગઢ સક્કરબાગ પાસે ફોર્ચ્યુનર કારમાંથી 3,216 વિદેશી દારૂની બોટલો મળી. કાર અને મોબાઇલ સહિત રૂ.21.23 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation