Gujarat
16 Nov 2026, 12:05 AM
જામનગરમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો: SOGએ દરોડો પાડી દવાઓ અને સાધનો કબજે કર્યાં
જામનગર SOGએ આરબલુશ ગામની કોલોનીમાં દરોડો પાડી ડિગ્રી વિના સારવાર આપવાના આક્ષેપસર પારીતોષ બિશ્વાસની ધરપકડ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)