Gujarat
17 Nov 2026, 04:33 PM
રાજકોટના હલેન્ડા ગામે વીજતંત્રની બેદરકારીના આક્ષેપ વચ્ચે મોટી દુર્ઘટના: વૃદ્ધ દંપતીનાં મોત, પુત્ર અને પુત્રવધૂને પણ લાગ્યો કરંટ
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે ખેતરમાં 11 કે.વી.નો જીવંત વીજવાયર પડતાં ગાંડુભાઈ અને કાંતાબેન વાવડીયાનું મોત થયું. બચાવવા દોડી આવેલા પુત્ર-પુત્રવધૂને ઈજા થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
17
Comments (0)