Gujarat
15 Oct 2026, 05:53 PM
ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી: નવરાત્રિના 9માં દિવસે આ જિલ્લાઓમાં વરસી શકે મેઘરાજા, જાણો હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતાં 1થી 3 ડિગ્રી ઊંચું છે. 19 ઑક્ટોબરે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)