Gujarat
15 Nov 2026, 10:12 AM
ગુજરાતના રસ્તા બન્યા જીવલેણ!: રોજ થાય છે 77 અકસ્માત, 23 લોકો ગુમાવે છે જીવ, છેલ્લા 7 મહિનાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં 2026ના પ્રથમ સાત મહિનામાં 16,112 અકસ્માતો અને 4,763 મોત. ઓવરસ્પીડિંગ, હેલ્મેટ અને સીટબેલ્ટ અંગે ચિંતાજનક આંકડા.
Source Credit: offbeatstories.in
Read Full Story
7
Comments (0)