CBI કેસના આરોપીને પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરવાની HCની મંજૂરી: વિદેશ પ્રવાસ માટે ટ્રાયલ કોર્ટની પરવાનગી ફરજિયાત
Gujarat 04 Nov 2026, 04:33 PM

CBI કેસના આરોપીને પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરવાની HCની મંજૂરી: વિદેશ પ્રવાસ માટે ટ્રાયલ કોર્ટની પરવાનગી ફરજિયાત

O
OBStories
@obstories
ગુજરાત હાઈકોર્ટે મોહમ્મદ ઈકબાલ મેઘરેજીના પાસપોર્ટ રિન્યૂઅલની ત્રણ વર્ષની મર્યાદા દૂર કરી. વિદેશ પ્રવાસ પહેલાં ટ્રાયલ કોર્ટની મંજૂરી જરૂરી રહેશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation