Gujarat
15 Nov 2026, 04:07 PM
ગણોતની જમીનનો કબજો ક્યારથી ગણવો? ખેડૂતો અને જમીનદારો અવઢવમાં: 4 દાયકા બાદ મહેસૂલ વિભાગે કેમ કરવી પડી સ્પષ્ટતા?
39 વર્ષ જૂના પરિપત્ર બાદ ગુજરાતના મહેસૂલ વિભાગે ગણોતધારાની જમીનના કબજાની તારીખ અને પ્રીમિયમ અંગે નવી સ્પષ્ટતા કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)