ખેડૂતોની માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર કૂચ: દેવામાફી અને પાક વીમા સહિતના પ્રશ્ને 2,000થી વધુ વાહનો સાથે ઉતરવાની ચીમકી
Gujarat 15 Nov 2026, 12:07 PM

ખેડૂતોની માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર કૂચ: દેવામાફી અને પાક વીમા સહિતના પ્રશ્ને 2,000થી વધુ વાહનો સાથે ઉતરવાની ચીમકી

O
OBStories
@obstories
ખીરસરા ખેડૂત મહાસભામાં દેવામાફી, પાક વીમો, જમીન પુનઃસર્વે રદ અને વળતરની માગ. ઉકેલ નહીં આવે તો 2000થી વધુ વાહનો સાથે ગાંધીનગર કૂચનું એલાન.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation