Gujarat
16 Nov 2026, 02:51 PM
નર્મદા:DyCM હર્ષ સંઘવી 18થી 20 નવેમ્બર સુધી જિલ્લાની 3 દિવસીય મુલાકાતે: પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
18થી 20 નવેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)