જૂનાગઢ: 20 નવેમ્બરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ: સાધુ-સંતોનું આગમન શરૂ, કલેક્ટરે જાહેર કરી પાણી, સુરક્ષા અને મેડિકલ વ્યવસ્થા
Gujarat 17 Nov 2026, 12:45 AM

જૂનાગઢ: 20 નવેમ્બરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ: સાધુ-સંતોનું આગમન શરૂ, કલેક્ટરે જાહેર કરી પાણી, સુરક્ષા અને મેડિકલ વ્યવસ્થા

O
OBStories
@obstories
ગિરનાર લીલી પરિક્રમા પહેલાં સાધુ-સંતોનું આગમન શરૂ. 151 પાણીની ટાંકી, 8 મેડિકલ કેન્દ્રો અને 1,000 લાઇટ સાથે તંત્ર સજ્જ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation