ગીરના સિંહોની સુરક્ષા સામે તહેવારોમાં પડકાર: વનકર્મીઓના આંદોલન વચ્ચે ‘રેડ એલર્ટ’ની વ્યવસ્થા અંગે અનિશ્ચિતતા
Gujarat 02 Nov 2026, 12:26 PM

ગીરના સિંહોની સુરક્ષા સામે તહેવારોમાં પડકાર: વનકર્મીઓના આંદોલન વચ્ચે ‘રેડ એલર્ટ’ની વ્યવસ્થા અંગે અનિશ્ચિતતા

O
OBStories
@obstories
વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ ગાંધીનગરમાં પડતર માગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. દિવાળી દરમિયાન ગીર બોર્ડર પર રેડ એલર્ટ અને પેટ્રોલિંગ અંગે સ્પષ્ટતા નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation