Gujarat
17 Nov 2026, 12:45 AM
ધોળકાના સરગવાળામાં ગેસલાઇન નાખવા સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર: પ્રતિ વીઘા રૂ. 3 કરોડ વળતર સહિતની ચાર મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું
સરગવાળામાં GSPL ગેસલાઇન સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો. રોડ સાઇડ રૂટ, 100 ટકા વળતર અને 7/12ની નોંધ રદ કરવાની ચાર માગણીઓ રજૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)