Gujarat
07 Nov 2026, 12:07 PM
બાઈક સર્વિસ કરાવવા ગયો અને વાહન બની ગયું આગનો ગોળો: દાહોદમાં બાઈકમાં આગનો બનાવ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દાહોદ નગરપાલિકા પાછળ સર્વિસ કરાવવા આવેલા યુવકના ચાલુ બાઈકમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ બુઝાવી, કોઈ જાનહાનિ નહીં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)