Gujarat
04 Nov 2026, 01:18 PM
ડભોઇના ઢોલાર ગામ પાસે વાહનની અડફેટે મગર ઘાયલ: વન વિભાગે રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો
ડભોઇના ઢોલાર ગામ પાસે માર્ગ ઓળંગતો મગર વાહનની અડફેટે ઘાયલ થયો. વન વિભાગે રેસ્ક્યુ કરી પશુચિકિત્સકોની દેખરેખમાં સારવાર માટે ખસેડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)