સ્થાનિક પોલીસને ગંધ પણ ના આવી?: રાજકોટ ANTFએ ખેતરમાંથી ઝડપ્યું લાખો રૂપિયાનું ગાંજાનું વાવેતર
Gujarat 16 Nov 2026, 02:51 PM

સ્થાનિક પોલીસને ગંધ પણ ના આવી?: રાજકોટ ANTFએ ખેતરમાંથી ઝડપ્યું લાખો રૂપિયાનું ગાંજાનું વાવેતર

O
OBStories
@obstories
સુરેન્દ્રનગરના ચોબારી-રામપરા ગામમાં રાજકોટ ANTFનો દરોડો, 118 કિલો ગાંજાના 130 છોડ જપ્ત, રૂ.59 લાખનો જથ્થો મળ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation