Gujarat
15 Oct 2026, 05:53 PM
છત્રાલ GIDCમાં ભયાનક કેમિકલ દુર્ઘટના: 4 કામદારોનાં મોત, ગરમ કેમિકલના પ્રેશરથી સર્જાઈ કરુણ ઘટના
ગાંધીનગરના છત્રાલ GIDC ફેઝ-4ની કેમિકલ કંપનીમાં પાઇપમાં પ્રેશર વધતાં દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ. ચાર કામદારોનાં મોત, તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)