Gujarat
02 Nov 2026, 12:26 PM
Breaking News: તાપીમાં ફાર્મ હાઉસમાં જુગારધામ ઝડપાયું, કાકરાપાર પોલીસના દરોડામાં 8 જુગારીઓ ઝડપાયા
G
GujaratiTV
@gujaratitv
તાપી જિલ્લામાં જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાકરાપાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાકરાપાર પોલીસને ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)