Breaking News : રાજકોટના મોહિત ઉલ્વાને મળ્યું મોટું ઈનામ, પાકિસ્તાન સામેની મેચ જીતી બાદ સિનિયર ટીમમાં એન્ટ્રી થઈ
Gujarat 15 Nov 2026, 09:17 AM

Breaking News : રાજકોટના મોહિત ઉલ્વાને મળ્યું મોટું ઈનામ, પાકિસ્તાન સામેની મેચ જીતી બાદ સિનિયર ટીમમાં એન્ટ્રી થઈ

G
GujaratiTV
@gujaratitv
અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને શાનદાર જીત અપાવ્યા બાદ મોહિત ઉલ્વા (Mohit Ulva)નું નસીબ આખરે ઉજ્જવળ બન્યું છે. તેના પ્રભાવશાળી પ્રદર્શનથી પ્રભાવિત થઈને, સૌરાષ્ટ્રની ટીમે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સામેલ કર્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
8

Comments (0)

Login to join the conversation